મીઠાઈ ખાવાના શોખીનો માટે ખાસ સમાચાર, તબીબોએ આપી આ સલાહ
  • 2 years ago
અમદાવાદમાં મીઠાઈ ખાવાના શોખીનો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીનું નિવેદન છે કે ભેળસેળ વાળી મીઠાઈ ખાવાથી બીમારી થઈ શકે છે

તેમજ જે જગ્યાએ મીઠાઈની ખરીદી કરો તો હાઇજીન છે કે નથી તે ચકાસવું જોઇએ. મીઠાઈને કેવી રીતે પેક કરવામાં આવે છે સાચવવામાં આવે છે તે અંગે પણ ચકાસણી કરવી અનિવાર્ય

છે. જે લોકો બીમારીથી પીડાય છે, જે લોકોને હદય રોગ, ડાયાબિટીસ એવા લોકોએ ખાસ કંટ્રોલ રાખવો જોઈએ. ભેળસેળ વાળી મીઠાઈ ખાવાથી ડાયેરિયા વોમિટીંગ થઈ શકે છે. તેમજ ફૂડ

પોઇસનિંગ પણ ખરાબ મીઠાઈ ખાવાથી થઈ શકે છે. તેથી તબીબો દ્વારા સાવધાની રાખવા માટે અપીલ
કરી છે.
Recommended