આવતા સપ્તાહે આ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી પડવાની IMDની આગાહી

  • 2 years ago
ભારતીય હવામાન વિભાગે તાજેતરના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઘણા રાજ્યોમાંથી વિદાય લેશે. IMD અનુસાર હાલમાં ચોમાસાની પરત ફરવાની લાઇન બિહારના રક્સૌલ, ઝારખંડના ડાલ્ટનગંજ, મધ્ય પ્રદેશના છિંદવાડા, મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં ઝારખંડમાં ચોમાસાનો વરસાદ સ્ટોપ થવાની સંભાવના છે.

Recommended