વાવમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ગૌરવ યાત્રામાં ભાજપને જીતાડવા સંકલ્પ લેવડાવ્યો

  • 2 years ago
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગૌરવ યાત્રા યોજાઈ રહી છે. જેમાં બનાસકાંઠાના વાવ ખાતે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ ઉપસ્થિતમાં ગૌરવ યાત્રા યોજાઈ હતી. વાવ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીની હાર થઈ હતી. ગૌરવ યાત્રામાં શંકર ચૌધરીએ ભાજપને જીત અપાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વખતે જિલ્લાની તમામ 9 બેઠક પર જીત અપાવવા લોકોને આહ્વાન કર્યું હતું.

Recommended