શાહબાઝ શરીફે ઈમરાન ખાનને પૃથ્વીનો સૌથી મોટો જુઠ્ઠો માણસ ગણાવ્યો

  • 2 years ago
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠો ગણાવ્યો છે. તેણે પીટીઆઈ ચીફ પર પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં શાહબાઝ શરીફે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ દ્વારા સ્થાનિક અને વિદેશી મોરચે પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

Recommended