દશેરા રેલી: આજે ઠાકરે જૂથના વધુ 7 નેતા શિંદે જૂથમાં જોડાશે,કરાયો દાવો

  • 2 years ago
શિવસેના જૂથના બે ભાગ થવા છતાં હજુ પણ ભાગ પડવાની સ્થિતિ યથાવત્ હોવાનું જણાય છે. પાર્ટીના લોકસભા સભ્ય ક્રિપાલ તુમાનેએ બુધવારે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના બે સાંસદો અને પાંચ ધારાસભ્યો સાંજે દશેરા રેલીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાશે.

Recommended