ચામડાના કપડામાં હનુમાન! 'આદિપુરુષ'ના ટીઝર પર ભડક્યા MPના મંત્રી, કહ્યું, સીન હટાવો

  • 2 years ago
મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ બોલીવુડની આવનારી ફિલ્મ આદિપુરુષના ટીઝર સામે વાંધો ઉઠાવ્યો છે. નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે ફિલ્મ આદિપુરુષના ટીઝરમાં કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો છે, જેને ફિલ્મ નિર્માતાઓએ હટાવી દેવા જોઈએ. એટલું જ નહીં, નરોત્તમ મિશ્રાએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી પણ આપી છે કે જો વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Recommended