ચીનને મળશે નવા રાષ્ટ્રપતિ કે શી જિનપિંગનના હાથમાં આવશે સત્તા!

  • 2 years ago
એવી અટકળો છે કે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 69 વર્ષીય શી જિનપિંગને 67 વર્ષીય લી કેકિયાંગ સામે ટક્કર આપી શકે છે. લી કેકિઆંગને ચીનમાં નંબર બે નેતા માનવામાં આવે છે અને પોલિટબ્યુરોની સાત સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં સામેલ છે. પોલિટબ્યુરોની સાત સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં શી જિનપિંગ, લી કેકિયાંગ, વાંગ હુનિંગ, વાંગ યાંગ, લી ઝાંસુ, ઝાઓ લેજી અને હોંગ ઝેંગનો સમાવેશ થાય છે.

Recommended