આશર વર્કર બહેનોએ ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું
  • 2 years ago
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વિરોધ પ્રદર્શનો તેજ થઈ રહ્યા છે. ત્યારે વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઇને આશા વર્કર બહેનો દ્વારા ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Recommended