વીજ અનિયમિતતાના નાના અને મધ્યમ ગુનાઓમાં જેલની સજા રદ કરાશે

  • 2 years ago
આગામી વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા ગુજરાત વિદ્યુત ઉદ્યોગ સુધારા વિધેયક બીલ રજુ કરાશે. જેમાં વીજ અનિયમિતતાના નાના અને મધ્યમ ગુનાઓમાં રાહત આપવાની જોગવાઈ કરવામાં આવશે. સાથે જ જેલની સજા જેવી દંડાત્મક જોગવાઈઓને દુર કરાશે. નાના અને મધ્યમ વીજચોરી અને અનિયમિતતાના ગુનાઓમાં ફક્ત નાણાકીય દંડ ફટકારવામાં આવે તેવી જોગાવાઈ કરવામાં આવશે.

Recommended