16 વર્ષ પછી પિતૃપક્ષમાં આવ્યો આવો સંયોગ, જાણો શ્રાદ્ધનું મહત્વ

  • 2 years ago
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યા છે. સોળ શ્રાદ્ધ નાખવાની આપણે ત્યાં પરંપરા છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ શનિવાર, 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ સમાપ્ત થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 15 દિવસને બદલે 16 દિવસ ચાલશે. પિતૃપક્ષમાં 16 વર્ષ પછી આવો સંયોગ આવ્યો છે. અગાઉ આવો સંયોગ વર્ષ 2011માં બન્યો હતો.

Recommended