ગુજરાતમાં ફરી વરસાદ । રાજ્યભરમાંથી અંબાજી જવા ભક્તોનો ધસારો

  • 2 years ago
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે દિવસ ભર ભારે ઉકળાટ બાદ નવસારીમાં અનેક જગ્યાએ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ, વડોદરા, ભાવનગરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. તો જોઈએ ‘ગુજરાત એક્સપ્રેસ’માં રાજ્યભરના મહત્વા સમાચારો...

Recommended