લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી |આજથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા

  • 2 years ago
કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનો આરંભ થઇ ચૂક્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી યાત્રાનો આરંભ કર્યો તે પ્રસંગે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે.સ્તાલિને ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો. બંને નેતાઓ એકતા જાહેર કરીને ત્રિરંગાને સલામી આપી હતી. તે પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી મેમોરિયલ ખાતે પહોંચીને પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો.

Recommended