અમદાવાદમાં રોગચાળો વકર્યો: ચાલુ માસમાં ડેન્ગ્યુના 973 કેસ નોંધાયા

  • 2 years ago
હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ વરસાદ બાદ ખાડાઓમાં ભરાયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતા શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. આ સાથે જ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે.

Recommended