ગણેશોત્સવ પર ગણેશજીની ઉતારો ભાવપૂર્વક આરતી

  • 2 years ago
ગણેશોત્સવના દિવસો ચાલી રહ્યા છે અને ભક્તો પણ ગણેશની આરાધનામાં લીન બન્યા છે ત્યારે આવો ગણપતિ બાપ્પાની કૃપા પ્રાપ્ત કરવા આપણે કરીએ વિઘ્નહર્તાની આરતી અને ભજનનું શ્રવણ.
ગણેશજી એટલે વિઘ્નહર્તા. તેમનું નામ નિત્ય જપનારનું જીવન નિર્વિઘ્ન થઇ જાય છે. દુઃખ રહિત થઇ જાય છે. તેમની પૂજા સર્વ દેવોમાં પ્રથમ કરવી. શ્રી ગણેશજીનું સ્મરણ નિત્ય કરનાર હંમેશાં સુખી રહે છે..જેથી જ આપણે ગણોશોત્સવ દરમ્યાન નિત્ય જપીએ છીએ ગણેશજીનું નામ..તો ચાલો તેમનાં નામનું સ્મરણ કરીએ આરતીને સંગ

Recommended