જાણો સ્ટારબક્સનાં ભારતીય CEO લક્ષ્મણ નરસિમ્હા વિશે...

  • 2 years ago
અમેરિકાની મલ્ટીનેશનલ કોફી બ્રાન્ડ કંપની સ્ટારબકસે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હાને પોતાના નવા સીઇઓ તરીકેની જવાબદારી સોંપી છે. નરસિમ્હા સ્ટારબક્સમાં સીઇઓ હૉવર્ડ શુલ્ત્સની જગ્યા લેશે. અને 1 ઑક્ટોબરથી લંડન સ્થિત સિએટલ ખાતે જોડાશે.

Recommended