માલધારી સમાજનું આંદોલન સમેટાયું । દિવાળી સુધી કોઈ તબેલા હટાવવાનો નિર્ણય

  • 2 years ago
રાજ્યમાં માલધારી સમાજનું આંદોલન સમેટાઈ ગયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઢોર-વાડા નહીં હટાવવાની બાંહેધરી આપી છે. સરકારે માલધારી સમાજની વાત માનવા તૈયરી બતાવી છે. તંત્ર દ્વારા દિવાળી સુધી કોઈ તબેલા હટાવવાનો નિર્ણય લેવાયો. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે છે કે માલધારી સમાજે રોડ પર રઝળતા પશુઓને પાંજરે પુરાવાને બદલે સરકાર કોઈ બીજો વિકલ્પ શોધે તેવી માંગ કરી હતી. તો જોઈએ ‘સંદેશ સુપરફાસ્ટ ન્યૂઝ’માં દેશ અને રાજ્યના વધુ સમાચારો...

Recommended