રખડતા ઢોર પકડવા તંત્ર કામે લાગ્યું

  • 2 years ago
ભાવનગર ઢોરવાડામાં ફેરવાઈ ગયુ છે. હજારોની સંખ્યામાં રસ્તાઓ પર પશુઓ અંડિગા જમાવીને બેઠા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા બે ટીમ બનાવીને રાત દિવસ ઢોર પકડવાની શરૂ કરેલી કાર્યવાહીમાં 24 કલાકમાં 20 ઢોર માંડ પકડાયા હતા.

Recommended