ઓખામાં લવ જેહાદ: યુવક 19 વર્ષીય યુવતીને ભગાડી ગયો

  • 2 years ago
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં એક લવ જેહાદનો કિસ્સો સામે આવતા લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો છે. 19 વર્ષીય યુવતીને એક યુવક ભગાડીને લઇ જતા હિંદુ સમાજની લાગણી દુભાઈ છે. લોકોએ આ બાબતે રેલી કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને આરોપી યુવકને પકડી પડવાની માંગ કરી હતી.

Recommended