રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આખલાએ આતંક મચાવ્યો

  • 2 years ago
રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા આનંદ એવન્યુ સોસય્થીમાં બે દિવસથી એક આખલો આતંક મચાવી રહ્યો છે. આ વિફરેલા આખલાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ આખલાને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે તેવી માંગણી કરી હતી.

Recommended