ખેડામાં ધર્મ પરિવર્તનના રેકેટનો પર્દાફાશ, દક્ષિણ કોરિયાના શખ્સ સહિત 6 ઝડપાયા

  • 2 years ago
ખેડા જિલ્લાના અડાસર ગામેથી આંતરરાષ્ટ્રીય ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે સ્થળ ઉપરથી દક્ષિણ કોરિયાના શખ્સ સહિત કુલ 6 જેટલા લોકોને ઝડપી પાડીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

Recommended