ભારતીય રેલવોનો નવો ઈતિહાસ, દેશની સૌથી લાંબી ટ્રેન, નામ ‘સુપર વાસુકી’

  • 2 years ago
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતીય રેલવેએ દેશની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ કર્યો છે. રેલવેએ તેને સુપર વાસુકી નામ આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન 6 એન્જિન સાથે ચાલે છે અને તેમાં 195 માલગાડીના ડબ્બા લાગેલા ચે. આમ એન્જિન અને કોચ સહિત લુ 301 ડબ્બા સાથે આ ભારતની સૌથી લાંબી ટ્રેન બની જાય છે.

Recommended