રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી । સાબરમતીમાં પાણીની આવક વધતા એલર્ટ

  • 2 years ago
રાજ્યભરમાં જન્માષ્ટમી ઉજવણી જોવા મળી રહી છે. ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરોમાં ભીડ મટી છે. તો બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છો, જેના કારણે નજીકના ગામોને એલર્ટ કરાયા છે.

Recommended