1389માં શીતળા માતાનું અહીં પ્રાગટ્ય થયું હતું

  • 2 years ago
આજે છે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ. માતા શીતળા એ પરિવારનુ કલ્યાણ કરનાર દેવી છે જો માતા શીતળા કોપાયમાન થાય તો પરિવારમાંથી સુખ અને શાંતિ નષ્ટ થઈ જાય છે. જેથી માતા શીતળાની કૃપા પ્રાપ્ત કરવા આ પર્વની ઉજવણી કરવી અતિ આવશ્યક છે જેથી આવો જાણીએ શીતળા સાતમ સાથે જોડાયેલ વિધિ વિધાન.

Recommended