રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

  • 2 years ago
હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યભરમાં મેઘરાજાનું જોર વધી રહ્યું છે. રાજ્યના કેટલાક સ્થળોએ પાણી ભરાયાના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ સાવચેત રહેવાની જરૂર છે. હવામાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. તો છેલ્લા 24 કલાકમાં માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Recommended