દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોનું હલ્લાબોલ, તોડફોડ

  • 2 years ago
પાવી જેતપુરના ખંડીબારા ખાતે ગ્રામજનોએ સ્વાતંત્રતા પર્વની અનોખી રીતો ઉજવણી કરી હતી. અહીંના ગ્રામજનોએ ભેગામળી દારૂબંધીનો કડક અમલ શરૂ કર્યો હતો. ગ્રામજનોએ એકઠા થઈ ‘દારૂ-તાડી બંધ કરો’ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી અને દારૂની ભઠ્ઠીએ જઈ ભઠ્ઠીના ભુક્કા બોલાવી દીધા હતા.

Recommended