પાલીતાણામાં સમૂહ લગ્નમાં છવાયો દેશભક્તિનો માહોલ: નવદંપતીઓએ તિરંગો ફરકાવ્યો

  • 2 years ago
ભાવનગર જીલ્લાના પાલીતાણામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા અનોખી રીતે સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં નવદંપતીઓ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

Recommended