દેશમાં દે ધનાધન..ત્રીજી ઈનિંગમાં સાર્વત્રિક વરસાદ

  • 2 years ago
મેઘરાજાએ ટૂંકા વિરામ બાદ ફરીથી ગુજરાત સહિત દેશને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે. દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જો

ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના 105 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

ખાબક્યો છે.

Recommended