શ્રાવણના પહેલા શુક્રવારે જાણો તમારું રાશિફળ

  • 2 years ago
આજનો શુક્રવાર અનેક રાશિના લોકો માટે ખાસ રહેશે. આજના દિવસે જીવંતિકા પૂજન પણ કરાશે. આ સાથે આજથી જ પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત પણ થશે. તો જાણો તમામ રાશિના લોકો માટે આજનો શુક્રવાર કેવો રહેશે. કઈ રાશિના લોકોને ધનલાભ થશે અને કઈ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે.

Recommended