દાતારની સીડીઓ પર સિંહણ પ્રકૃતિનો આનંદ માણવા નીકળી

  • 2 years ago
જુનાગઢમાં દાતારની સીડીઓ પર ફરી સિંહણ દેખાઇ છે. જેમાં સિંહણ પ્રકૃતિનો આનંદ માણવા નીકળી હતી. ઝરમર વરસાદ અને વાદળો સાથે સિંહણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જેમાં સિંહણના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેમજ અઠવાડિયામાં એક વખત સિંહણ ઉપલા દાતારની સીડીઓ ચડે છે.

Recommended