જર્મનીઃ ઘાટલોડિયાના દંપતીનો દિકરીની કસ્ટડી મેળવવા સંઘર્ષ

  • 2 years ago
જર્મનીમાં એક ગુજરાતી દંપત્તિ છેલ્લા 8 મહિનાથી પોતાની વ્હાલસોઈ બાળકીની કસ્ટડી માટે જર્મન અધિકારીઓ સાથે સંઘર્ષ કરી રહી છે. બાળકી 7 મહિનાની હતી ત્યારે ઘરમાં અકસ્માત થયો હોવાના દંપત્તિના દાવાને પગલે 8 મહિના પહેલા બાળક તેમનાથી અલગ થઈ ગયું હતું. તો જોઈએ સંદેશ મેટ્રો-50નો આ અહેવાલ...

Recommended