વરસાદે હાલત બગાડી । રાજકોટમાં રસ્તાઓની હાલત બિસ્માર

  • 2 years ago
ભારે વરસરાદને પગલે હાલ રાજકોટવાસીઓનું રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીં વાહનચાલકો અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. અહીંના મવડી અને પટેલનગર વિસ્તારમાં સૌથી વધુ ખાડા જોવા મળી રહ્યા છે.

Recommended