સામાન્ય વરસાદમાં રખિયાલ, અજીત મિલ પાસે પાણી ભારાય

  • 2 years ago
અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. તો સામાન્ય વરસાદમાં રખિયાલ, અજીત મિલ પાસે પાણી ભરાયા છે. તો અહીં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોઈએ સંદેશ અનરાધારનો અહેવાલ...

Recommended