દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો

  • 2 years ago
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં દરિયા કિનારે 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તેમાં દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો છે.
તેમજ ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. તેમાં બહોળી સંખ્યામાં સહેલાણીઓ પણ દરિયા કિનારે આનંદ લેતા જોવા મળ્યા છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી

બોટ સર્વિસ યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને મેરી ટાઈમ બોર્ડ દ્વારા બંધ રાખવામાં આવી છે.

Recommended