અમદાવાદ: જાહેરમા તલવાર વડે કેક કાપી જન્મદિવસ મનાવ્યો

  • 2 years ago
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં તલવાર વડે કેક કટિંગ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાહેરમા તલવાર વડે કેક કાપી જન્મદિવસ મનાવ્યો છે. તેમાં અમરાઈવાડી

પોલીસે વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. તેમાં 5 આરોપી વિરુદ્દ ગુનો નોંધી 2ની ધરપકડ કરવામાં આવી છે. તલવાર વડે કેક કપાયા બાદ ઉજવણીમા મોટી સંખ્યામાં યુવકો ઉમટ્યા

હતા. તેમાં અમરાઈવાડી પોલીસે અન્ય આરોપીની ધરપકડ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Recommended