તાપીમાં પૂર્ણા નદી તોફાને ચઢી, ગામોમાં ઘૂસ્યા પાણી

  • 2 years ago
હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે, બીજી તરફ તાપીના ડોલવણમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

Recommended