ગીર-સોમનાથમાં આભ ફાટ્યુ, 14 કલાકમાં 5 ઈંચ વરસાદથી પાણી-પાણી

  • 2 years ago
ગીર પંથકમાં અમરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 14 કલાકમાં 5 ઈંચ વરસાદ પડવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રૂપેણ, મચ્છુન્દ્રી, શાહી, માલણ અને રાવલ નદીઓમાં પૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

Recommended