વડોદરામાં ચોમાસાને પગલે 1012 જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ

  • 2 years ago
વડોદરા શહેરમાં જૂની અને જર્જરિત 1012 મકાનોને ખાલી કરવા વડોદરા કોર્પોરેશને નોટિસો આપી છે. ચોમાસા અને ભારે વાવાઝોડામાં કોઈ જાનહાની ન થાય તે માટે જર્જરિત મકાનો ખાલી કરવા સૂચના આપી છે.

Recommended