ચાઇનીઝ કંપની વિવો અને સંલગ્ન કંપનીઓના 44 સ્થળે EDના દરોડા

  • 2 years ago
એન્ફોરેસમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે મોબાઈલ ફોન બનાવતી અને વેચતી ચાઈનીઝ કંપની વિવો તેમજ તેને સંલગ્ન અન્ય કંપનીઓનાં 44 સ્થળે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. કંપની દ્વારા મની લૉન્ડરિંગ કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીના યુપી, એમપી, બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં આવેલી 44 ઓફિસો પર દરોડાની કામગીરી કરાઈ છે.

Recommended