એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ફડણવીસે કર્યું એલાન

  • 2 years ago
મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર ક્યારે અને કેવી રીતે બનશે? તે પ્રશ્નનો જવાબ હવે સૌ કોઈની સામે છે. એવામાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વાતનું એલાન કરી દીધુ છે. તેમણે કહ્યું છે કે, ભાજપ સરકારમાં એકનાથ શિંદેનું સમર્થન કરવાની છે.

Recommended