રાજકોટમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

  • 2 years ago
રાજકોટમાં મેઘરાજા રવિવારની રજા માણવા આવ્યા હોય તેમ મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદ સાથે સમસ્યાઓ પણ સામે આવવા લાગી છે. ધોધમાર વરસાદથી શહેરના પછાત જ નહી, પોશ વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા છે. આ સિવાય ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે આજી-2 ડેમના 3 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.

Recommended