તીસ્તા સેતલવાડની ધરપકડ પર પાટીલની પ્રતિક્રિયા

  • 2 years ago
2002ના ગુજરાત રમખાણો સાથે સંકળાયેલા કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ક્લીન ચીટ દેશની સર્વોચ્ચ અદાલતે યથાવત રાખી છે. આ મામલે ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે સુરતથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે આ સમગ્ર મામલે વડાપ્રધાન મોદીને ફસાવવાનું કાવતરુ ગણાવ્યું છે

Recommended