મહારાષ્ટ્રમાં MLC ચૂંટણીના પરિણામો બાદ શું-શું થયું?

  • 2 years ago
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ ગણાતા એકનાથ શિંદેએ બળવો પોકાર્યો છે. ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને રાજ્યસભાની ચૂંટણી બાદ એકવખત ફરીથી મોટો ફટકો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી.

Recommended