પાટણ જિલ્લામાં પુસ્તકો ની અછત વર્તાઈ છે

  • 2 years ago
પાટણ જિલ્લામાં પુસ્તકો ની અછત વર્તાઈ છે. શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોરણ 1 થી 12 માં પુસ્તકોની ઘટ વર્તાઈ છે. જિલ્લામાં ગુજરાતી - હિન્દી - ગણિત સહિત અંગ્રેજી ના પુસ્તકો ની ઘટ જોવા મળી રહી છે. પુસ્તકો ની ઘટથી વિદ્યાર્થીઓ ના શિક્ષણ કાર્ય પર અસર થઇ રહી છે.

Recommended