Rajkot: બેડી માર્કેટિંગ યાર્ડ 11 જૂનના રોજ રહેશે બંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

  • 2 years ago
રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ 11મી જૂનના રોજ બંધ રહેશે. 11 જૂનના રોજ ભીમ અગિયારસ હોવાના કારણે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Recommended