સિંહ-સિંહણની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

  • 2 years ago
ગીર જંગલમાં વસતા સિંહના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. પરંતુ આ વીડિયો જુનાગઢ પ્રાણીસંગ્રહાલય સક્કરબાગનો છે. મિલન દાણીધારીયા કરીને આવેલ

પ્રવાસીએ સક્કરબાગ ઝૂમાં કેવી વ્યવસ્થા તે માટેનો એક વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. સાથે સાથે એ જ સમયે મેટિંગમાં રહેલા સિંહ સિંહણ લડાઈ કરતા કેમેરામાં કેદ થયા હતા. 36 સેકન્ડનો વીડિયો અદભુત દેખાઈ રહ્યો છે. અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ સિંહ-સિંહણની લડાઈ મન ભરીને માણી હતી. મેટિંગ દરમિયાન સિંહ-સિંહણની આવી ક્રિયાઓ સાહજિક હોવાનું ઝુના ફોરેસ્ટર જણાવી રહ્યા છે.

Recommended