યુરિયાની કાળાબજારી રોકવા દેશવ્યાપી દરોડા| સલમાન ખાનના ઘરે પહોંચી પોલીસ

  • 2 years ago
યુરિયાની કાળાબજારીને રોકવા 8 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ફર્ટિલાઈઝર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં યુરિયાની કુલ 35 હજાર બોરી જપ્ત કરવામાં આવી. બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મુસેવાલા જેવા હાલ કરી દેવાની ધમકી મળ્યા બાદ આજે મુંબઈ પોલીસ તેમના ઘરે પહોંચી હતી.

Recommended