પાલીતાણામાં રત્ન કલાકાર ત્રીજા માળેથી નીચે પટકાયો

  • 2 years ago
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક રત્ન કલાકાર ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.

Recommended