ગુજરાતનું સહકાર મૉડલ સમગ્ર દેશમાં સફળ: અમિત શાહ

  • 2 years ago
મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આજે આ મંચ પરથી બે કાર્યક્રમો થઈ રહ્યા છે. નેનો યુરિયા પ્લાન્ટની શરૂઆત થઈ રહી છે. ગુજરાતનું સહકાર મોડલ સમગ્ર દેશમાં સફળ મોડલ છે.

Recommended