અમિત શાહ પણ IPLની ફાઈનલ મેચ નિહાળવા હાજર રહેશે

  • 2 years ago
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાનાર છે.. જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળવા હાજર રહેશે.

Recommended