રાજકોટ મનપાની પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ, જર્જરિત ઈમારતોને નોટિસ ફટકારાઈ

  • 2 years ago
રાજકોટ મનપા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી છે. આ સિવાય રોડ-રસ્તાના કામ તાત્કાલીક પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

રાજકોટ મનપા દ્વારા 300 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ ફટકરાઈ છે. આ સિવાય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરતા હોવાથી, ત્યાં ટીમ એલર્ટ રાખવામાં આવશે.

Recommended